Skip to main content

Revolt RV400 Electric Bike with New 2025 Battery

NegotiableSafety Tips

Description

પરફેક્ટ માઈલેજ પરફેક્ટ બાઇક 100 ની રેન્જ નવી 2025 ની બેટરી 45000 ની બેટરી નાખેલ છે બાઇકમાં કઈ જોવા પણું નથી વાપરીને ખુશ થાય એવી બાઇક લેવું હોય તો મેસેજ કરવો નવાં ની કિંમત 1 લાખ 62000 હજાર છે હાલ આપડે 75000 માં આપવાની છે પેટ્રોલ વાળું સામે બાઈક હોય તો એક્સચેન્જ માં સેટ પણ કરી આપીશું Revolt RV400 electric bike available with a new 2025 battery installed. The seller mentions around 100 km range and says the bike is in good running condition. A good option for anyone looking for a used electric motorcycle for daily riding or city use. Petrol bike exchange may also be considered. Revolt RV400 ઇલેક્ટ્રિક બાઈક ઉપલબ્ધ છે જેમાં નવી 2025 ની બેટરી નાખવામાં આવી છે. વેચનાર મુજબ બાઈક અંદાજે 100 કિમી રેન્જ આપે છે અને સારી રીતે ચાલે છે. દૈનિક ઉપયોગ અથવા શહેરમાં ચાલવા માટે યુઝ્ડ ઇલેક્ટ્રિક મોટરસાયકલ શોધતા હો તો આ સારો વિકલ્પ છે. પેટ્રોલ બાઈક એક્સચેન્જ પણ વિચારવામાં આવી શકે છે.

Seller Information

P

Individual seller

prahlad suthar

Member since 2026
Bhabhar

Details

5 items
Bikes Brand
Revolt
Bike Type
Electric Bike
Year of Registration
2,025
Condition
Good
Warranty Available
No

Similar Items

Browse more listings by category and location on Zutilo.

₹73,500Bhabhar