PVC Modular Kitchen and Storage Furniture

NegotiableSafety Tips

Description

પીવીસી ફર્નિચર -------------------- હવૅ ફર્નિચર આવી ગયું છે લાકડા ની બદલે P.V.C મા તો આજેજ કરાવો 👉P.V.C ફર્નિચર જેમકે ------------------------------ ▪️ટીવી યુનીટ ▪️સીલિંગ ▪️કિચન ▪️કબાટ ▪️માળીયા ▪️બેડ ▪️સોફા ▪️ચપ્પલ બોક્સ ▪️વોલ પેનલ ▪️કોફી ટેબલ અને બીજુ ઘણું બધુ.... 👉ફાયદા : ------------- ▪️લાકડા થી ઇન્સ્ટોલેશન મા ઝડપી ▪️લાકડા થી કિંમતમા સસ્તું ▪️વાપરવા માં હળવું અને સારુ ▪️દેખાવ માં સ્માર્ટ અને એટ્રેકટીવ ▪️ટકાવ મા સારુ ▪️વોટર પ્રુફ ▪️ફાયર પ્રુફ ▪️ઈંધોઈ રહિત 📞તો આજેજ સાઈટ વિઝિટ માટે કોલ કરો :9714834444 PVC furniture work available for home interiors such as modular kitchen cabinets, cupboards, TV units, wall panels, shoe racks, beds, sofas and coffee tables. The image shows PVC modular kitchen storage with upper and lower cabinets in a marble finish. Suitable for people looking for lightweight and water-resistant furniture as an alternative to wood. ઘર માટે પીવીસી ફર્નિચરનું કામ ઉપલબ્ધ છે, જેમ કે મોડ્યુલર કિચન કેબિનેટ, કબાટ, ટીવી યુનિટ, વોલ પેનલ, ચપ્પલ બોક્સ, બેડ, સોફા અને કોફી ટેબલ. ફોટામાં માર્બલ ફિનિશ સાથે ઉપર અને નીચે કેબિનેટ ધરાવતું પીવીસી મોડ્યુલર કિચન સ્ટોરેજ દેખાય છે. લાકડાની જગ્યાએ હળવું અને પાણી પ્રતિરોધક ફર્નિચર શોધતા લોકો માટે યોગ્ય વિકલ્પ છે.

Details

1 items
Material
Plastic

Seller Information

A

Individual seller

Aone Sofa Rajkot

Member since 2026
Rajkot City

Similar Items

Browse more listings by category and location on Zutilo.

₹350Rajkot City