Skip to main content

Hero Honda CD Deluxe 100cc First Owner Bike

NegotiableSafety Tips

Description

Hero Honda First Owner Old Japanese Model CD Dulex, New Condition ma Bajaj ke TVS nathi ke Engine fail thai jaay, Honda nu mileage aapwa vadu 100cc nu engine che Fault vagar nu Bike nu Bill pn Available che 60+ mileage aapse, New Hero Company wheel, New Hero company Fuel Tank , Engine ma koi problem nathi, check karawi sako cho Smooth Engine sound, First owner Bike, Saav Free bike che bearing ne badhu new che, Clutch wire, liver wire, Brake wire, badhu New che, Genuine company, Koi kharcho nathi bike ma Wheel ne badhu new che, powerful engine che Extra Bike che, vapras nathi etle sell kari dewi che Rate 35,000 che. Sachvan ne condition joi nee. હીરો હોન્ડા એક માલિકીની ઓલ્ડ જાપાનીઝ મોડલ સીડી ડીલક્ષ, સાવ નવી કન્ડિશનમાં, બજાજ કે ટીવીએસ નથી કે એન્જિન ફેલ થઈ જાય હોન્ડા નું માઇલેજ આપવા વાળું 100 cc નું એન્જિન છે ફોલ્ટ વગરનો હોન્ડા નો બિલ પણ સાચવેલ છે, 60+ માઇલેજ આપશે, નવી હીરો કંપનીના વિલ છે, નવી હીરો કંપનીની પેટ્રોલની ટાંકી નાખેલ છે, એન્જિનમાં કોઈ પ્રોબ્લેમ નથી, ચેક કરાવી શકો છો, એક માલિકીની છે, સાવ ફ્રી બાઈક છે બેરિંગ ને બધું નવું છે, ક્લચ વાયર, લીવર વાયર, બ્રેક વાયર, બધું નવું કંપનીનું નાખેલ છે, ગાડીમાં કોઈ ખર્ચો નથી, પાવરફુલ એન્જિન છે, વધારાની ગાડી પડી છે કોઈ વપરાશ નથી એટલે વહેંચી નાખવી છે ભાવ 35,000 છે, સાચવણ અને કન્ડિશન જોઈને Hero Honda CD Deluxe old Japanese model bike for sale. This is a first owner 100cc motorcycle with bill available. As per the seller, the engine is smooth and fault-free, gives around 60+ mileage, and has new company wheel, new fuel tank, and new clutch, lever, and brake wires. The bike is described as well maintained and not in regular use now. હીરો હોન્ડા સીડી ડીલક્સ ઓલ્ડ જાપાનીઝ મોડલ બાઈક વેચાણ માટે ઉપલબ્ધ છે. આ એક માલિકીની 100cc મોટરસાયકલ છે અને તેનો બિલ પણ ઉપલબ્ધ છે. વેચનાર મુજબ એન્જિન સ્મૂથ છે, કોઈ ફોલ્ટ નથી અને અંદાજે 60+ માઇલેજ આપે છે. તેમાં કંપનીનું નવું વ્હીલ, નવી ફ્યુઅલ ટાંકી અને નવા ક્લચ, લીવર તથા બ્રેક વાયર મૂકેલા છે. બાઈક સારી રીતે સાચવેલી છે અને હાલ નિયમિત ઉપયોગમાં નથી.

Seller Information

U

Individual seller

Unknown person

Member since 2026
Jamjodhpur

Details

5 items
Bikes Brand
Hero
Bike Type
Motorcycle
Engine CC
100
Condition
Like New
Bill Available
Yes

Similar Items

Browse more listings by category and location on Zutilo.

₹35,000Jamjodhpur