ફાર્મ હાઉસ આંબા નો બગીચો
વર્ણન
ફાર્મ હાઉસ આંબા નો બગીચો વેચવાનો છે. ગામ : બામણાસા ગીર, તાલુકો તાલાલા, જીલ્લો, ગીર સોમનાથ 15 વીઘા, 175 આંબા, 45 વર્ષ અને 37 વર્ષ ના આંબા, ડ્રિપ ઇરીગેશન, 1 કુવો અને 1 બોર સયુંકત, પટેલ પાડોસ, કોલમ બીમ ના પાકા મકાન, 2 રૂમ અને 20x20 નો હોલ, ટોયલેટ બાથરૂમ, ફુલ સગવડ, 15000 લીટર નો અગાસી માં પાણી નો ટાંકો, પ્રાઇવેટ રસ્તો, વીઘા ના 28 લાખ.... ફક્ત જેન્યુન પાર્ટી એ સંપર્ક કરવો. દલાલ ભાઈઓ આવકાર્ય, વૉટ્સઅપ : 9277755111 Peaceful farmhouse mango orchard land, ideal for a weekend home or organic farming, with a ready construction that can be used as a farm house or caretaker’s home. Surrounded by greenery and boundary-fenced for privacy and security, this property offers a quiet countryside lifestyle with ample open space and easy vehicle access. શાંત અને હરિયાળું ફાર્મ હાઉસ આંબા નો બગીચો, વિકએન્ડ હોમ અથવા ઓર્ગેનિક ખેતી માટે યોગ્ય, જેમાં તૈયાર બાંધકામ છે જે ફાર્મહાઉસ કે કેયરટેકર હાઉસ તરીકે ઉપયોગ કરી શકાય. ચારેય બાજુ હરિયાળી અને બાઉન્ડરી ફેન્સિંગ સાથે આ પ્રોપર્ટી તમને ગોપનીયતા, સુરક્ષા, વિશાળ ખુલ્લુ મેદાન અને વાહન માટે સહેલાઈથી પહોંચ સાથે ગામડાની શાંતિપૂર્ણ લાઇફસ્ટાઇલ આપે છે.
વેચનારની વિગત
વ્યક્તિગત વેચનાર
વિજયકુમાર મકવાણા
સમાન વસ્તુઓ

6 vigha 2 gutha jamin vahechvani chhe
Gam Raydi taluko talala jillo gir Somnath Main road touch pani kotha Highway touch jamin vahechvani chhe

Na plan jamin 2.72 vigha
Free zone Area for any purpose best location

Residential N.A. Plot
Residential Plot

2.5 vigha
Cleer

જમીન વેચવાની છે
નડીઆદ પાસે ખેતી લાયક જુની શરત,પાણી નો બોર, 80ગુઠા એક્સ્પ્રેસ હાઈવે નજીક

જમીન વેચાણ આપવા ની છે
🪧 પ્રીમિયમ લોકેશન ઉપર જમીન વેચાણ આપવાની છે 📍 લોકેશન: હાપા–કાટવાડ રોડ ટચ 📌 હિંમતનગર બાયપાસથી માત્ર 1.7 કિ.મી. 📏 માપ: 60 ગુંઠા (2.52 વીઘા) 💰 કુલ કિંમત: ₹2.10 કરોડ ✅ ફાર્મહાઉસ માટે ઉત્તમ ✅ ફેક્ટરી અને રોકાણ માટે બેસ્ટ લોકેશન 🔰 ઉત્તર ગુજરાત પ્રોપર્ટી ડીલર

Ambay farya mad seert
264/var

ખેતર
13500000 1 એકર નો ભાવ
વધુ જાહેરાતો જુઓ
Zutilo પર કેટેગરી અને શહેર પ્રમાણે વધુ જાહેરાતો જુઓ.