જમીન વેચવાની છે
વર્ણન
૩૦ વીઘા જમીન છે. 1 બોર 650 ફુટ અને 1 કુવો 110 ફુટ - પ્રાઈવેટ tc છે. 1600 ફુટ પાઇપલાઇન નાંખેલ તથા વાડીએ રહેવાના મકાન 1 રૂમ ડબલ ઓસરી ઉભુ રસોડું 2 ગોડાઉન (12 બાય 21 અને બીજુ 11 બાય 21) અને એક એકઢારીયુ 19 બાય 21 નુ તેમજ ટોઇલેટ અને બાથરૂમ / જમીન ની ચાર દિશા માં થી બે દિશાામાં રસ્તો લાગે. ( એક વીઘાના 11 લાખ ) / ગામ- કાટકોલા, તા - ભાણવડ, જી- દેવભૂમિ દ્વારકા / નામ આહીર ભરત કરમુર. Fertile agricultural land for sale, currently under cultivation with healthy green crops and well-maintained rows. Ideal for farming or long-term investment, with open surroundings and clear, level soil ready for immediate use. ફળદ્રુપ ખેતીલાયક જમીન વેચવાની છે, હાલમાં સારી રીતે લીલાછમ પાક સાથે અને ગોઠવેલ વાવેતરવાળી કતારોમાં જાળવેલી છે. ખેતી કરવા કે લાંબા ગાળાનાં રોકાણ માટે ઉત્તમ, ખુલ્લું પરિસર અને સમતળ, સાફ જમીન છે જે તરત ઉપયોગ માટે તૈયાર છે.
વેચનારની વિગત
વ્યક્તિગત વેચનાર
Bharat Karmur
સમાન વસ્તુઓ

Na plan jamin 2.72 vigha
Free zone Area for any purpose best location

Residential N.A. Plot
Residential Plot

2.5 vigha
Cleer

જમીન વેચવાની છે
નડીઆદ પાસે ખેતી લાયક જુની શરત,પાણી નો બોર, 80ગુઠા એક્સ્પ્રેસ હાઈવે નજીક

જમીન વેચાણ આપવા ની છે
🪧 પ્રીમિયમ લોકેશન ઉપર જમીન વેચાણ આપવાની છે 📍 લોકેશન: હાપા–કાટવાડ રોડ ટચ 📌 હિંમતનગર બાયપાસથી માત્ર 1.7 કિ.મી. 📏 માપ: 60 ગુંઠા (2.52 વીઘા) 💰 કુલ કિંમત: ₹2.10 કરોડ ✅ ફાર્મહાઉસ માટે ઉત્તમ ✅ ફેક્ટરી અને રોકાણ માટે બેસ્ટ લોકેશન 🔰 ઉત્તર ગુજરાત પ્રોપર્ટી ડીલર

Ambay farya mad seert
264/var

ખેતર
13500000 1 એકર નો ભાવ

જમીન સાવરકુડલા
જમીન વેચવાની સે 120 વિધો 4 લાખ નો 1 વિધો
વધુ જાહેરાતો જુઓ
Zutilo પર કેટેગરી અને શહેર પ્રમાણે વધુ જાહેરાતો જુઓ.