12.5 Vigha Agricultural Land with Water Source
વર્ણન
12.5 વિઘા નેશર પાણીવાળી કળી ફ્ળદ્રુપ જમીન. 1 બોર છે પ્રાઈવેટ છે ૧ કૂવો છે. ૨ પ્રાઈવેટ મકાન છે અને(4 રૂમ, 2 ઓસરી, 2 મોટા ગોડાઉન ) બગીચા માં આંબા , ચીકૂ ,નારીયેલિ,સહીત વઓજત નદી ના કાઠે. ૩ ઉપજ સાથે ઘરની ને ચોમાસુ મગફળી વાવેતર થાય છે 12.5 vigha fertile agricultural land available with water facility. The property includes one private bore, one well, and two private houses with 4 rooms, 2 verandas, and 2 large godowns. The orchard has mango, chikoo, and coconut trees. The land is located near the river and is suitable for farming, fruit plantation, and seasonal groundnut cultivation. 12.5 વિઘા ફળદ્રુપ ખેતીલાયક જમીન પાણીની સુવિધા સાથે ઉપલબ્ધ છે. જમીનમાં 1 પ્રાઈવેટ બોર, 1 કૂવો અને 2 પ્રાઈવેટ મકાન છે, જેમાં 4 રૂમ, 2 ઓસરી અને 2 મોટા ગોડાઉન સામેલ છે. બગીચામાં આંબા, ચીકૂ અને નાળિયેરના ઝાડ છે. જમીન નદીકાંઠે આવેલ છે અને ખેતી, ફળબાગ તેમજ ચોમાસુ મગફળીના વાવેતર માટે યોગ્ય છે.
વેચનારની વિગત
વ્યક્તિગત વેચનાર
Kevin Rupavatiya
સમાન વસ્તુઓ

Land for sale
દીવારના 10 વિધા જમીન સેં 1 વિધા ના 1600000 કિંમત સેં પાણી નેસર સેં 3 મોયસમ

2.5 vigha
Cleer

જમીન વેચવાની છે
નડીઆદ પાસે ખેતી લાયક જુની શરત,પાણી નો બોર, 80ગુઠા એક્સ્પ્રેસ હાઈવે નજીક

જમીન વેચાણ આપવા ની છે
🪧 પ્રીમિયમ લોકેશન ઉપર જમીન વેચાણ આપવાની છે 📍 લોકેશન: હાપા–કાટવાડ રોડ ટચ 📌 હિંમતનગર બાયપાસથી માત્ર 1.7 કિ.મી. 📏 માપ: 60 ગુંઠા (2.52 વીઘા) 💰 કુલ કિંમત: ₹2.10 કરોડ ✅ ફાર્મહાઉસ માટે ઉત્તમ ✅ ફેક્ટરી અને રોકાણ માટે બેસ્ટ લોકેશન 🔰 ઉત્તર ગુજરાત પ્રોપર્ટી ડીલર

Ambay farya mad seert
264/var

ખેતર
13500000 1 એકર નો ભાવ

જમીન સાવરકુડલા
જમીન વેચવાની સે 120 વિધો 4 લાખ નો 1 વિધો

Rental income plots
We are given guaranteed rental income on plots in Dholera
વધુ જાહેરાતો જુઓ
Zutilo પર કેટેગરી અને શહેર પ્રમાણે વધુ જાહેરાતો જુઓ.