
1 Bigha Agricultural Land for Sale
વર્ણન
અણિયોડ-બડોદરા ચેક ડેમ ની બાજુમાં,ખેતી માટે બેસ્ટ લોકેશન-શાંતિપૂર્ણ, 60 ફૂટે ફૂલ પાણી, રસ્તા જોડે, નાડીયું છે અને તેના જોડે જ જમીન આવેલી છે, ફોર- વ્હીલર પણ ખેતર માં જશે, રોડ થી એક- દોઢ કિલોમીટર અંદર છે (રસ્તો ગામ વચ્ચે થઈને જાય છે )ગામ:-અણિયોડ, તા-અણિયોડ, જી.-સાબરકાંઠા (ગુજરાત) 1 bigha agricultural land available for sale near the check dam side, suitable for farming in a peaceful location. The land has road access, water is available at around 60 feet, and a four-wheeler can reach the farm. A small water channel is nearby and the plot is located about 1 to 1.5 km inside from the main road through the village side. Good option for farm land buyers looking for cultivable land. ચેક ડેમની બાજુમાં 1 વિઘા ખેતીલાયક જમીન વેચવાની છે. શાંતિપૂર્ણ સ્થળે આવેલી આ જમીન ખેતી માટે યોગ્ય છે. રોડ જોડે પહોંચ છે, આશરે 60 ફૂટે પાણી મળે છે અને ફોર-વ્હીલર પણ ખેતર સુધી જઈ શકે છે. નજીકમાં નાડિયું આવેલું છે અને જમીન મુખ્ય રોડથી અંદાજે 1 થી 1.5 કિલોમીટર અંદર ગામ તરફના રસ્તેથી આવેલ છે. ખેતી માટે જમીન શોધતા ખરીદદારો માટે સારી તક છે.
વેચનારની વિગત
વ્યક્તિગત વેચનાર
Dharmendrasinh PARMAR
સમાન વસ્તુઓ

જમીન વેચાણ આપવા ની છે
🪧 પ્રીમિયમ લોકેશન ઉપર જમીન વેચાણ આપવાની છે 📍 લોકેશન: હાપા–કાટવાડ રોડ ટચ 📌 હિંમતનગર બાયપાસથી માત્ર 1.7 કિ.મી. 📏 માપ: 60 ગુંઠા (2.52 વીઘા) 💰 કુલ કિંમત: ₹2.10 કરોડ ✅ ફાર્મહાઉસ માટે ઉત્તમ ✅ ફેક્ટરી અને રોકાણ માટે બેસ્ટ લોકેશન 🔰 ઉત્તર ગુજરાત પ્રોપર્ટી ડીલર

2.5 vigha
Cleer

જમીન વેચવાની છે
નડીઆદ પાસે ખેતી લાયક જુની શરત,પાણી નો બોર, 80ગુઠા એક્સ્પ્રેસ હાઈવે નજીક

Ambay farya mad seert
264/var

ખેતર
13500000 1 એકર નો ભાવ

જમીન સાવરકુડલા
જમીન વેચવાની સે 120 વિધો 4 લાખ નો 1 વિધો

Rental income plots
We are given guaranteed rental income on plots in Dholera

4 Biggs
4 vigha rod tuch Droneshwar Mahadev ner Kodiya rod
વધુ જાહેરાતો જુઓ
Zutilo પર કેટેગરી અને શહેર પ્રમાણે વધુ જાહેરાતો જુઓ.