laptop for sell
Halvad•Laptops & Computers 02/07/2025 નાં રોજ ખરીદેલ છે ગેરંટી ચાલુ છે માત્ર 4 મહિના જૂનું છે , બહુ વાપરેલું પણ નથી અને કંડીશન 100% રહેશે. 8 GB RAM / 512 GB STORAGE KEY BOARD BACK LIGHT રહેશે ASUS VIVO BOOK કંપની કિંમત માત્ર ને માત્ર 29,499/ ફિ...