જમીન હાયવે ટસ વેચવાની છે ઉપલેટા
Description
પોરબંદર રાજકોટ હાયવે રોડ ટસ ૧૩.૫ વીઘા જમીન ઇસરા ગામ નો સરવે નંબર ઉપલેટા થી 5 કીલોમીટર પોરબંદર હાયવે પર વેચવાની છે. પાકો કુવો વીજ કનેકશન ને એક 12×12 રૂમ છે. ફુલ લોકેશન ત્રણ મોસમ નુ ત્રણ મોટર નુ ફુલ નેસર 💦પાણી અત્યારે ઘવ વાવેતર કરેલ છે. Highway-touch fertile agricultural land for sale, ideal for farming, warehouse, or future development. Level green fields with easy road access and an existing shed/structure nearby make this a ready-to-use, high-potential investment plot. હાઇવે ટચ ઉપજાઉ કૃષિ જમીન વેચાણ માટે ઉપલબ્ધ છે, જે ખેતી, ગોડાઉન કે ભવિષ્યના ડેવલપમેન્ટ માટે અત્યંત યોગ્ય છે. સમતળ હરીયાળી ખેતીવાળી જમીન, સરળ રોડ એક્સેસ અને પાસે જ તૈયાર શેડ/બાંધકામ સાથે, તરત ઉપયોગમાં લઈ શકાય તેવી અને ઊંચી સંભાવના ધરાવતી ઇન્વેસ્ટમેન્ટ પ્લોટ છે.
Seller Information
Individual seller
Lila Kuchhadiya
Similar Items

Na plan jamin 2.72 vigha
Free zone Area for any purpose best location

Residential N.A. Plot
Residential Plot

2.5 vigha
Cleer

જમીન વેચવાની છે
નડીઆદ પાસે ખેતી લાયક જુની શરત,પાણી નો બોર, 80ગુઠા એક્સ્પ્રેસ હાઈવે નજીક

જમીન વેચાણ આપવા ની છે
🪧 પ્રીમિયમ લોકેશન ઉપર જમીન વેચાણ આપવાની છે 📍 લોકેશન: હાપા–કાટવાડ રોડ ટચ 📌 હિંમતનગર બાયપાસથી માત્ર 1.7 કિ.મી. 📏 માપ: 60 ગુંઠા (2.52 વીઘા) 💰 કુલ કિંમત: ₹2.10 કરોડ ✅ ફાર્મહાઉસ માટે ઉત્તમ ✅ ફેક્ટરી અને રોકાણ માટે બેસ્ટ લોકેશન 🔰 ઉત્તર ગુજરાત પ્રોપર્ટી ડીલર

Ambay farya mad seert
264/var

ખેતર
13500000 1 એકર નો ભાવ

જમીન સાવરકુડલા
જમીન વેચવાની સે 120 વિધો 4 લાખ નો 1 વિધો
Explore more listings
Browse more listings by category and location on Zutilo.