
જમીન વેચાણ પાણીવારી
Description
ગામ: વેરાડ તાલુકો: ભાણવડ જિલ્લો: દેવભૂમિ દ્વારકા 📍 જમીનનું સરનામું: > જૂનો જામવાડી માર્ગ, નેશનલ હાઈવે નં. 151k પાસ થયેલ છે, માત્ર 0.75 કિ.મી. અંદર જમીનનું નામ: જલાવારું 🏠 સગવડ: 1 ઓરડી (10×10 ft) બોરવેલ: 700 ફૂટ, 24 કલાક બારેમાસ મીઠું નેસર પાણી કૂવો: 70 ફૂટ વીજ કનેક્શન: હાજર છે બગીચો: • 1 ચીકુડી • 2 કેસર આંબા • 2 સીતાફળ 🌾 જમીનની માહિતી: 👉કુલ શેત્રફળ: 1.44 હેક્ટર (9 વિઘા) 👉જમીન પ્રકાર: ફૂલ કાળી અને ફળદ્રુપ 👉1000 ફૂટનો લાંબો ચાસ ઉભો પાટડો 👉નીચેના ભાગે રાજમાર્ગ રોડ ટચ 👉ટ્રેક્ટર/મશીન/વાહન માટે પૂર્ણ આવાગમન 👉હાલ પાક: મગફળી 👉વાવેતર માટે તમામ પાક યોગ્ય જમીન: 👉સમતલ અને રેવલ 👉વરસાદી પાણીનો પ્રવાહ નહિ 📜 કાયદેસર સ્થિતિ: 👉જૂની શરતની વારસાગત જમીન 👉ટાઈટલ ક્લિયર 👉આસપાસ પટેલ એરિયા — કોઈ વિવાદ નથી 👉સર્વે નંબર: વેરાડ ગામનો 👉ભાણવડ-જામજોધપુર નેશનલ હાઈવે પાસ થયેલ છે (151k)👈 🚨⚠️ નોંધ:🚨 ============= 👉 જમીન ખરીદવામાં સાચો રસ ધરાવતા લોકોએ જ સંપર્ક કરવો 👉 અનાવશ્યક ☎️વધુ માહિતી માટે વોટ્સએપ મેસેજ કરવો 🙏 Fertile agricultural land with proper irrigation (પાણીવારી) available for sale, ideal for groundnut and other cash crops. Well-leveled, road-touch plot with electricity access and open surroundings, perfect for farming or long-term investment. ઉપજાઉ ખેતીલાયક જમીન પાણીવારી સાથે વેચાણ માટે ઉપલબ્ધ, ભૂંગળી તથા અન્ય કેશ ક્રોપ માટે યોગ્ય. સરસ સમતળ, રોડ-ટચ પ્લોટ વીજળીની સુવિધા અને ખૂલેલા કુદરતી માહોલ સાથે, ખેતી અથવા લાંબા ગાળાના ઇન્વેસ્ટમેન્ટ માટે ઉત્તમ તક.
Seller Information
Individual seller
Dip Patel
Similar Items

Na plan jamin 2.72 vigha
Free zone Area for any purpose best location

Residential N.A. Plot
Residential Plot

2.5 vigha
Cleer

જમીન વેચવાની છે
નડીઆદ પાસે ખેતી લાયક જુની શરત,પાણી નો બોર, 80ગુઠા એક્સ્પ્રેસ હાઈવે નજીક

જમીન વેચાણ આપવા ની છે
🪧 પ્રીમિયમ લોકેશન ઉપર જમીન વેચાણ આપવાની છે 📍 લોકેશન: હાપા–કાટવાડ રોડ ટચ 📌 હિંમતનગર બાયપાસથી માત્ર 1.7 કિ.મી. 📏 માપ: 60 ગુંઠા (2.52 વીઘા) 💰 કુલ કિંમત: ₹2.10 કરોડ ✅ ફાર્મહાઉસ માટે ઉત્તમ ✅ ફેક્ટરી અને રોકાણ માટે બેસ્ટ લોકેશન 🔰 ઉત્તર ગુજરાત પ્રોપર્ટી ડીલર

Ambay farya mad seert
264/var

ખેતર
13500000 1 એકર નો ભાવ

જમીન સાવરકુડલા
જમીન વેચવાની સે 120 વિધો 4 લાખ નો 1 વિધો
Explore more listings
Browse more listings by category and location on Zutilo.