
Greenhouse Farm Work Helper Needed
Description
ખેતી કામ માટે માણસ જોઈએ છે કાયમી મજૂરી શાકભાજી તેમજ અન્ય પાક માં અલગ અલગ કામ માટે ત્રણ થી ચાર માણસ ની જરૂર છે વાડીએ રેવા માટે મકાનની સગવડ છે ખેતી કામમાં અનુભવ જરૂરી નેટ હાઉસ તથા ખુલામા કામ કરવા માટે જે કોઈ આવવા ઇચ્છતા હોય તેઓ એ જ ફોન કરવો ફોન કરવાનો સમય સાંજના ૮ થી ૧૦ વાગ્યા સુધીમાં ફોન કરવો ✨ Product Summary by Zutilo Hiring a reliable person for greenhouse farm work on a well-maintained cultivated land. The plot has healthy green crops under shade-net structure, ideal for vegetable and cash crop farming. Duties may include crop care, irrigation support, weeding, harvesting assistance, and maintaining farm cleanliness. This is a good opportunity for someone experienced in agriculture or interested in steady farming work on organized agricultural land. ✨ Product Summary by Zutilo સારી રીતે સંભાળેલી ખેતીવાળી જમીન પર ગ્રીનહાઉસ ફાર્મ કામ માટે વિશ્વસનીય માણસની જરૂર છે. પ્લોટ પર શેડ-નેટ સ્ટ્રક્ચર હેઠળ લીલાછમ પાક ઉભો છે, જે શાકભાજી અને કેશ ક્રોપ ખેતી માટે યોગ્ય છે. જવાબદારીઓમાં પાકની સંભાળ, સિંચાઈમાં મદદ, નિંદાઈ, કાપણીમાં સહાય અને ફાર્મ સાફ-સફાઈ જાળવવાનું કામ સામેલ હોઈ શકે છે. કૃષિ અનુભવ ધરાવતા અથવા સાતત્યપૂર્ણ ખેતી કામ ઇચ્છતા વ્યક્તિ માટે આ એક સારું અવસર છે.
Seller Information
Individual seller
Bhikhu Bhai M Makvana
Similar Items

6 vigha 2 gutha jamin vahechvani chhe
Gam Raydi taluko talala jillo gir Somnath Main road touch pani kotha Highway touch jamin vahechvani chhe

Plot for Sale in Akota
3650 sq ft plot just 500mtrs from Manisha Chokdi for sale. Prime location for new luxurious villa/ bunglow project.

Na plan jamin 2.72 vigha
Free zone Area for any purpose best location

Residential N.A. Plot
Residential Plot

2.5 vigha
Cleer

જમીન વેચવાની છે
નડીઆદ પાસે ખેતી લાયક જુની શરત,પાણી નો બોર, 80ગુઠા એક્સ્પ્રેસ હાઈવે નજીક

જમીન વેચાણ આપવા ની છે
🪧 પ્રીમિયમ લોકેશન ઉપર જમીન વેચાણ આપવાની છે 📍 લોકેશન: હાપા–કાટવાડ રોડ ટચ 📌 હિંમતનગર બાયપાસથી માત્ર 1.7 કિ.મી. 📏 માપ: 60 ગુંઠા (2.52 વીઘા) 💰 કુલ કિંમત: ₹2.10 કરોડ ✅ ફાર્મહાઉસ માટે ઉત્તમ ✅ ફેક્ટરી અને રોકાણ માટે બેસ્ટ લોકેશન 🔰 ઉત્તર ગુજરાત પ્રોપર્ટી ડીલર

Ambay farya mad seert
264/var
Explore more listings
Browse more listings by category and location on Zutilo.