Skip to main content

Fully Setup Roadside Restaurant for Rent

NegotiableSafety Tips

Description

રેસ્ટોરન્ટ ભાડે આપવાનું છે(800 સ્ક્વેર ફુટ ) સ્ટાફ ને રેવાની વ્યવસ્થા અલગ થી (200 સ્ક્વેર ફુટ ) ચા, પાન, ફાકી અને ઠંડા પીણાં ના સ્ટોલ માટે અલગથી જગ્યા વિશાળ પાર્કિંગ , ફૂલ હવા ઉજાસ વાળું 750 લીટર ની 4 પાણી ની ઓવરહેડ ટાંકીઓ 6 કે.વી. લાઈટ કનેક્શન સાથે બેટરી ઈન્વર્ટર 1hp ની ઘરઘંટી નવું બાંધકામ ટી.વી. અને સી.સી.ટીવી કેમેરા સાથે પંજાબી, ગુજરાતી અને ચાઇનીઝ રસોડાનું સંપૂર્ણ સેટઅપ કોમર્શિયલ LPG કનેક્શન નવા ફર્નિચર અને વાસણ સાથે રેસ્ટોરન્ટનું MSME રજિસ્ટ્રેશન એડ્રેસ: ભાણ ખોખરી , મેઈન રોડ પર ભાણખોખરી 66 KV ની સામે તા.ખંભાળિયા , જી.દેવભુમિ દ્વારકા ખંભાળીયા થી 14 કિમી અને ભાણવડ થી 35 કિમી ભાડું રૂ 25000/ મહિના નું (રેસ્ટોરન્ટ તથા સ્ટાફ રૂમ બન્ને નું) ✨ Product Summary by Zutilo Roadside restaurant space available for rent on the Bhavnad–Khambhaliya road. Main restaurant area is approx. 800 sq ft with an additional 200 sq ft staff room. There is separate space for tea, pan, snacks and cold drink stalls, along with large open parking. The property is well ventilated with good natural light and features four 750-liter overhead water tanks. It includes a 6 kV electricity connection with battery inverter and a 1 HP water motor. The construction is new and comes with TV and CCTV camera setup for security. Restaurant is fully equipped with Punjabi, Gujarati and Chinese kitchen setup, commercial LPG connection, new furniture and utensils. MSME registration for the restaurant is already available, making it ideal for immediate business start. ગુજરાતી વર્ણન ભાણવદ–ખંભાળિયા રોડ પર રસ્તા કિનારે રેસ્ટોરન્ટ ભાડે ઉપલબ્ધ છે. મુખ્ય રેસ્ટોરન્ટ વિસ્તાર અંદાજે 800 સ્ક્વેર ફુટ છે અને સ્ટાફ માટે અલગ 200 સ્ક્વેર ફુટ રૂમ છે. ચા, પાન, ફાકી અને ઠંડા પીણાંના સ્ટોલ માટે અલગ જગ્યા તેમજ વિશાળ પાર્કિંગની સુવિધા છે. પ્રોપર્ટીમાં સંપૂર્ણ હવા અને ઉજાસ સાથે ચાર 750 લીટરની ઓવરહેડ પાણીની ટાંકીઓ છે. 6 કે.વી. લાઈટ કનેક્શન, બેટરી ઈન્વર્ટર અને 1 HP ની ઘરઘંટી (મોટર) ઉપલબ્ધ છે. નવું બાંધકામ છે અને સુરક્ષા માટે ટીવી તથા CCTV કેમેરાનો સેટઅપ આપવામાં આવ્યો છે. રેસ્ટોરન્ટમાં પંજાબી, ગુજરાતી અને ચાઇનીઝ રસોડાનું સંપૂર્ણ સેટઅપ, કોમર્શિયલ LPG કનેક્શન, નવા ફર્નિચર અને વાસણ સાથે તૈયાર છે. રેસ્ટોરન્ટનું MSME રજિસ્ટ્રેશન પણ થયેલું હોવાથી તરત વ્યવસાય શરૂ કરવા માટે આદર્શ સ્થાન છે.

Seller Information

S

Individual seller

Shantilal Sureliya

Member since 2026
Khambhalia

Details

4 items
Listed For
Rent
Built-up Area (sq ft)
800
Commercial Use
Shop
Parking Available
Yes

Similar Items

Office for Rent, Nava Naroda, Ahmedabad
70

Office for Rent, Nava Naroda, Ahmedabad

Ahmedabad City
Commercial Property

Bare shell office 1600 square feet Built up area and 1050 square feet carpet area for rent. It’s in a commercial complex and on 4th floor with lifts and personnel washroom. Huge windows on two walls so well lighted. It’s in the prime location. Underground parking available.

₹25,000
Posted
Office for rent
336

Office for rent

Mahuva
Commercial Property

Prime located in mahuva.

₹12,000
Posted
Commercial showroom
560

Commercial showroom

Rajkot City
Commercial Property

Newly construction showroom on Main road yagnik road near poojara . 3 floors - Ground,1st and 2nd + terrace 700 sq each floor 2100 sq all floor

₹1,50,000
Posted
House with Shop
63

House with Shop

Morbi City
Commercial Property

કમર્શિયલ પ્રોપર્ટી – દુકાન, ઓફિસ, ગોડાઉન અથવા દુકાન સાથે રહેઠાણ માટે ઉત્તમ! સ્થળ: રવાપર રોડ, A J Company નજીક, 1, કાયાજી પ્લોટ, મોરબી. ✅ ઉપયોગ માટે યોગ્ય: દુકાન (Shop) ઓફિસ (Office) ગોડાઉન (Warehouse) દુકાન સાથે રહેઠાણ (Shop with Residence) 🌟 મુખ્ય કમર્શિયલ વિસ્તારમાં આવેલ હોવાથી વ્યવસાય માટે ઉત્તમ તક. 📞 વધુ માહિતી માટે આપેલ મોબાઇલ નંબર પર સંપર્ક કરો. 📍 વિસ્તાર અને આસપાસના સ્થળની માહિતી માટે નીચે આપેલ Google Map Link ખોલો. https://maps.app.goo.gl/2qFPPBBMPTFQ7ycF8 Note: Colourful Image is Prepared by AI

₹65,00,000
Posted
Showroom for Rent
98

Showroom for Rent

Bhavnagar City
Commercial Property

Showroom Available for Rent in Saskar Mandal Bhavnagar

₹60,000
Posted
FULLY FURNISHED CAFE AND RESTAURANT SETUP FOR SALE WITH ALL MAJOR EQUIPMENT
147

FULLY FURNISHED CAFE AND RESTAURANT SETUP FOR SALE WITH ALL MAJOR EQUIPMENT

Anand City
Commercial Property

FULLY FURNISHED CAFE AND RESTAURANT SETUP FOR SALE. NOTE - THIS AD IS ONLY FOR SETUP . PROPERTY NOT FOR SALE.. RENTED PROPERTY

₹8,52,000
Flat for sell rajkot mavdi
182

Flat for sell rajkot mavdi

Rajkot City
Commercial Property

Flat for sell 3 bhk with open tarace west open 8 floor new building 80 feet matuki road vagad chokdi mavdi rajkot

₹45,00,000
Without brokerage fully furnished office
259

Without brokerage fully furnished office

Ahmedabad City
Commercial Property

I want my fully furnished good location office available for rent at AMBLI-BOPAL road

₹90,000

Browse more listings by category and location on Zutilo.

₹25,000Khambhalia