Fruiting Mango Orchard Land for Sale

NegotiableSafety Tips

Description

આંબા નો બગીચો 8 વીઘા ને 1ગુઠાં વીઘા વેંચવાનો છે સગવડતા:- 👉15Hp લાઈટ કનેક્શન 👉 સ્વતંત્ર રસ્તો 👉ચારેય બાજુ 8 - ફૂટ 1.5ફુટ કારમીટ પથ્થર પાયો 18 ઇંચ ભરેલ ફેન્સિંગ જાળી. 👉2 બોર, 550 - ફૂટ & 750 - ફૂટ, 65 - ફૂટ RCC કૂવો , ડ્રિપ ઇરીગેશન ફિટિંગ. અંડર ગ્રાઉન્ડ પાઇપ. 👉2 રૂમ, ઓસરી, નરિયાવાળા, ટોયલેટ બાથરૂમ 👉50 નારિયેળી, 5 થી 6 વર્ષ 👉700 સીતાફળ, 3 થી 4 વર્ષ 👉1000 - 70% જંબો આંબા, 6 થી 7 વર્ષ 10X10 👉આ ઉપરાંત સફરજ, નારંગી, સંતરા, પેર, લીંબુ, બદામ, રાવના, લાલ & સફેદ જાંબુ, કેળા, બીજોરું, કમરખ, ફાલસા, રાણ, લાલ કરમદા, પપૈયા, ચીકુ, ફણસ, ગુંદા, કાજુ, લાલ & સફેદ જામફળ, જંબો જામફળ તમાલપત્ર, લવિંગ, જાયફળ, મોસંબી, દાડમ, લાલ & સફેદ સેતુર, આંબળા, જળદારું , લાલ & લીલી આંબલી, બોરચલી, સરગવો, આસોપાલવ, ઉબરો, શીવલિંગી, દ્રાક્ષ 👉આંબા માં, વેરાયટીમાં મિક્ષ મલ્લિકા, એપલ આફ્રિકા, દૂધ પેંડો, અમૃતાંગ, લંગડો, નિલફોન્સો, તોતાપુરી , સોનપરી, આમ્રપાલી, બેગંપલ્લી, અંબિકા, દશેરી, વનરાજ, નીલમ, બજરંગી બારમાસી, આલ્ફાંઝો, બાટલી મેંગો, હાફૂસ, રાજાપુરી, રત્ના અને જમાદાર જેવાં અન્ય આંબા. 👉 ડોકટર, એડવોકેટ, નોકરિયાત, બિઝનેસમેન માટે બગીચા ની ચાલુ આવક સાથે, ખૂબજ સુંદર રોકાણ કરવા માટે તૈયાર જગ્યા 👉 સારા પાડોશી વિસ્તાર 👉 જુનાગઢ સીટી થી ફક્ત 15km નજીક 👉 1 વિઘા નો ભાવ 22,51,000/- 👉 9879506355 ✨ Product Summary by Zutilo Well-maintained fruiting mango orchard land for sale, ideal for agriculture lovers and investors looking for fertile Land & Plots. The green mango trees are healthy and productive, offering strong future yield potential and long-term income. This mango farm land is suitable for organic farming, horticulture projects, and farmhouse development, with easy access for water and farming equipment. Perfect opportunity to own your own mango garden and enjoy seasonal harvests year after year. સરસ રીતે સંભાળવામાં આવેલું ફળતું આંબાનું બગીચાવાળું ખેતીયોગ્ય પ્લોટ વેચવા માટે તૈયાર છે, જે કૃષિ પ્રેમીઓ અને રોકાણકારો માટે ઉત્તમ વિકલ્પ છે. લીલા આંબાના ઝાડો તંદુરસ્ત અને ભરપૂર ઉપજ આપનાર છે, જે ભવિષ્યમાં સારી આવક અને લાંબા ગાળાના ઉત્પાદનની સંભાવના આપે છે. આ આંબાનું ફાર્મ લેન્ડ ઓર્ગેનિક ખેતી, બાગાયત પ્રોજેક્ટ અને ફાર્મ હાઉસ ડેવલપમેન્ટ માટે યોગ્ય છે, પાણી અને ખેતી સાધનો માટે સહેલાઈથી ઍક્સેસ ઉપલબ્ધ છે. પોતાનું આંબાનું બગીચું મેળવીને દર વર્ષે મોસમી પાકનો આનંદ માણવાની આ ઉત્તમ તક છે.

Seller Information

K

Individual seller

Krishna Automobile Genuine Spares Parts Division

Member since 2026
Bhesan

Similar Items

2.5 vigha
42

2.5 vigha

Mandal
Land & Plots

Cleer

₹85,00,000
Posted
જમીન વેચવાની છે
49

જમીન વેચવાની છે

Nadiad
Land & Plots

નડીઆદ પાસે ખેતી લાયક જુની શરત,પાણી નો બોર, 80ગુઠા એક્સ્પ્રેસ હાઈવે નજીક

₹85,00,000
Posted
જમીન વેચાણ આપવા ની છે
77

જમીન વેચાણ આપવા ની છે

Himmatnagar
Land & Plots

🪧 પ્રીમિયમ લોકેશન ઉપર જમીન વેચાણ આપવાની છે 📍 લોકેશન: હાપા–કાટવાડ રોડ ટચ 📌 હિંમતનગર બાયપાસથી માત્ર 1.7 કિ.મી. 📏 માપ: 60 ગુંઠા (2.52 વીઘા) 💰 કુલ કિંમત: ₹2.10 કરોડ ✅ ફાર્મહાઉસ માટે ઉત્તમ ✅ ફેક્ટરી અને રોકાણ માટે બેસ્ટ લોકેશન 🔰 ઉત્તર ગુજરાત પ્રોપર્ટી ડીલર

₹2,10,00,000
Posted
Ambay farya mad seert
105

Ambay farya mad seert

Junagadh City
Land & Plots

264/var

₹25,000
Posted
ખેતર
154

ખેતર

Wankaner
Land & Plots

13500000 1 એકર નો ભાવ

₹1,35,00,000
Posted
જમીન સાવરકુડલા
168

જમીન સાવરકુડલા

Savarkundla
Land & Plots

જમીન વેચવાની સે 120 વિધો 4 લાખ નો 1 વિધો

₹4,00,000
Posted
Rental income plots
91

Rental income plots

Dhandhuka
Land & Plots

We are given guaranteed rental income on plots in Dholera

₹15,00,000
Posted
4 Biggs
203

4 Biggs

Gir Gadhada
Land & Plots

4 vigha rod tuch Droneshwar Mahadev ner Kodiya rod

₹35,00,000
Posted

Browse more listings by category and location on Zutilo.

₹22,51,000Bhesan