21 Vigha Highway Touch Land for Sale

NegotiableSafety Tips

Description

રોકડામાં તથા સાટા પાટામા પ્રોપર્ટી લેવા વેચવા કોલ કરો, લાલપુર થી ખંભાળિયા ડબલ પટ્ટી સ્ટેટ હાઇવે ટચ પીર લાખાસર ગામનો સર્વે નંબર,21 વિઘા જમીન છે,600 ફૂટ રોડ પર મોરો મળે છે.એક વિઘાનો 21 લાખ ભાવ છે,મુદત 3 મહિના મળશે,જમીન પડતર છે,રિપેરિંગ કરેલી છે,સગવડ કઈ નથી,હોટલ,પેટ્રોલપંપ,કંપનીનું ગોડાઉન,ફાર્મ હાઉસ,રિસોર્ટ,સોલાર,કોઈપણ પ્રકારના ધંધાને અનુરૂપ ખુબજ મોકાની રોકાણ કરવા લાયક જમીન વેચવાની છે.બદલામાં 25%સુધી માલ ચાલશે,આજુ બાજુમાં 25 થી 27 લાખ ભાવ ચાલે છે.મોં.7990166267/9426382644 ઉપલેટાથી કુતિયાણા ચાર લાઇન નેશનલ હાઈવે ટચ 7 વિઘા જમીન વેચવાની છે,એક બોર અને લાઇટ કનેકશન છે,ફૂલ પાણીવાળો વિસ્તાર છે,એક વિઘાનો ભાવ 12 લાખ રૂપિયા રાખેલ છે,મુદત 3 મહિના સુધી મળશે, ઓફર આવકાર્ય,બેઠકમાં ફેરફાર થઈ શકશે, મો.7990166267,9426382644 જામનગર ગ્રામ્ય વિસ્તાર એકદમ નજીક ફક્ત 15 કિમી.ઠેબા ચોકડીથી 8 કિમી.10 મિનિટનો રસ્તો,કાલાવડ જામનગર ફોર લાઇન રોડનું કામગીરી ચાલુ છે,ખીજડીયા ચોકડીથી 5 કિમી.મોટા થવારીયા થી ખીમરાણા સિંગલ પટ્ટી રોડથી 100 મીટર દૂર છે,મોટા થાવરીયા ગામનો સર્વે નંબર છે,એક બોર એક કૂવો નાનુ મકાન લાઇટ કનેકશન,કૂવામાં ફુલ પાણી છે,વાડીની બંને બાજુ સ્વતંત્ર રસ્તા છે,એકદમ કાળી લંબ ચોરસ અને સમતળ જમીન છે,જમીનમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી,શેખપાટ ઉધ્યોગથી 4 કિમી.આલિયાબાડાથી 4 કિમી.ફાર્મ હાઉસ રિસોર્ટ સ્વિમિંગપુલ બગીચો તેમજ રોકાણ માટે સોનેરી તક,એક વિઘાનો ભાવ 30 લાખ રૂપિયા રાખેલ છે, મુદત 5 મહિના સુધી મળશે,બદલામાં 25% માલ ચાલશે,રોકડામાં ઓફર આવકાર્ય છે, મો.7990166267/9426382644 સમાણા જામજોધપુર રોડ પર લુવાસર ગામનો સર્વે નંબર છે,20 વિઘા જમીન છે,1 બોર કનેકશન છે,બોરમાં બારેમાસ 20ની મોટર ચાલે એટલું ફુલ પાણી છે,એકદમ કાળી અને સમતળ ચાલુ ખેતી પાડાની કાંધ જેવી જમીન છે,એક વિઘાનો ભાવ રોકડામાં ફક્ત 11 લાખ રૂપિયા રાખેલ છે,મુદત 3 મહિના મળશે,બેઠકમાં થોડો ફેરફાર થશે, મો.7990166267/9426382644 Highway touch 21 vigha land available for sale with wide road frontage. The land is suitable for investment and can be considered for farmhouse, resort, hotel, petrol pump, warehouse, solar project or other commercial use, subject to required approvals. The plot is described as open land with repaired leveling and good visibility from the road. હાઇવે ટચ 21 વિઘા જમીન વેચાણ માટે ઉપલબ્ધ છે, જેમાં પહોળો રોડ ફ્રન્ટેજ મળે છે. રોકાણ માટે યોગ્ય આ જમીન ફાર્મ હાઉસ, રિસોર્ટ, હોટલ, પેટ્રોલ પંપ, ગોડાઉન, સોલાર પ્રોજેક્ટ અથવા અન્ય કોમર્શિયલ ઉપયોગ માટે વિચારવા જેવી છે, જરૂરી મંજૂરીઓને આધિન. જમીન ખુલ્લી છે અને રોડ પરથી સારી વિઝિબિલિટી સાથે લેવલિંગ રિપેરિંગ કરેલી હોવાનું જણાવાયું છે.

Details

1 items
Plot Area (sq ft)
3,65,904

Seller Information

અ

Individual seller

અરસીભાઈ આહિર

Member since 2026
Jamnagar City

Similar Items

જમીન વેચવાની છે
14

જમીન વેચવાની છે

Nadiad
Land & Plots

નડીઆદ પાસે ખેતી લાયક જુની શરત,પાણી નો બોર, 80ગુઠા એક્સ્પ્રેસ હાઈવે નજીક

₹85,00,000
Posted
જમીન વેચાણ આપવા ની છે
21

જમીન વેચાણ આપવા ની છે

Himmatnagar
Land & Plots

🪧 પ્રીમિયમ લોકેશન ઉપર જમીન વેચાણ આપવાની છે 📍 લોકેશન: હાપા–કાટવાડ રોડ ટચ 📌 હિંમતનગર બાયપાસથી માત્ર 1.7 કિ.મી. 📏 માપ: 60 ગુંઠા (2.52 વીઘા) 💰 કુલ કિંમત: ₹2.10 કરોડ ✅ ફાર્મહાઉસ માટે ઉત્તમ ✅ ફેક્ટરી અને રોકાણ માટે બેસ્ટ લોકેશન 🔰 ઉત્તર ગુજરાત પ્રોપર્ટી ડીલર

₹2,10,00,000
Posted
Ambay farya mad seert
49

Ambay farya mad seert

Junagadh City
Land & Plots

264/var

₹25,000
Posted
ખેતર
140

ખેતર

Wankaner
Land & Plots

13500000 1 એકર નો ભાવ

₹1,35,00,000
Posted
જમીન સાવરકુડલા
154

જમીન સાવરકુડલા

Savarkundla
Land & Plots

જમીન વેચવાની સે 120 વિધો 4 લાખ નો 1 વિધો

₹4,00,000
Posted
Rental income plots
77

Rental income plots

Dhandhuka
Land & Plots

We are given guaranteed rental income on plots in Dholera

₹15,00,000
Posted
4 Biggs
189

4 Biggs

Gir Gadhada
Land & Plots

4 vigha rod tuch Droneshwar Mahadev ner Kodiya rod

₹35,00,000
Posted
Resident plot
203

Resident plot

Ahmedabad City
Land & Plots

NA.NOC TITLE CLEAR 271 VARN

₹21,00,000
Posted

Browse more listings by category and location on Zutilo.

₹11,11,111Jamnagar City