11.5 Vigha Agricultural Land with Borewells
Description
સાડા અગીયાર વીઘા જમીન વેચવાની છે. ગામ - મોટીમારડ તા- ધોરાજી જી- રાજકોટ વીઘાના અગીયાર લાખ પચાસ હજાર રાખેલ છે રૂબરૂ બેઠક મા થોડું ઘણું માન રાખવામાં આવશે 1.5 વીઘા માં ઢોરી આવેલ છે બાકી ની જમીન એકદમ કાળી માટી છે સુવિધામાં બે બોર છે બને સાડા આઠસો ફૂટના છે અને એક બોર થી જ ત્રણ પિયત થઈ જાય છે 15 નું કનેક્શન છે સાથે કેનાલ નું પાણી પણ આવે છે બારે માસ નું ફૂલ પાણી છે. ચાલુ વરસાદે પણ વાડી સુધી ફોર વ્હીલર વયજાય તેઓ પહોળો રસ્તો છે. મોટીમારડ ગામનો જસર્વે નંબર છે આજુબાજુ ફરતી બાજુમાં પટેલ પાડોશી છે. Agricultural land measuring 11.5 vigha is available for sale. The land has black soil in most of the area, with about 1.5 vigha having dhori area as mentioned. It includes two borewells of around 850 feet each, a 15 HP power connection, and canal water availability. One borewell is stated to be enough for three irrigations, with year-round water support. The farm has a wide road where a four-wheeler can reach even during the rainy season. 11.5 વીઘા ખેતીની જમીન વેચાણ માટે ઉપલબ્ધ છે. મોટાભાગની જમીન કાળી માટીની છે અને જણાવ્યા મુજબ અંદાજે 1.5 વીઘામાં ઢોરી આવેલ છે. જમીનમાં આશરે 850 ફૂટના બે બોર છે, 15 HP નું કનેક્શન છે અને કેનાલનું પાણી પણ ઉપલબ્ધ છે. એક બોરથી ત્રણ પિયત થઈ જાય છે તેમ જણાવેલ છે અને બારે માસ પાણીની સુવિધા છે. વાડી સુધી ચાલુ વરસાદે પણ ફોર વ્હીલર જઈ શકે એવો પહોળો રસ્તો છે.
Details
1 items- Plot Area (sq ft)
- 2,00,376
Seller Information
Individual seller
Hardik Patel
Similar Items

જમીન વેચવાની છે
નડીઆદ પાસે ખેતી લાયક જુની શરત,પાણી નો બોર, 80ગુઠા એક્સ્પ્રેસ હાઈવે નજીક

જમીન વેચાણ આપવા ની છે
🪧 પ્રીમિયમ લોકેશન ઉપર જમીન વેચાણ આપવાની છે 📍 લોકેશન: હાપા–કાટવાડ રોડ ટચ 📌 હિંમતનગર બાયપાસથી માત્ર 1.7 કિ.મી. 📏 માપ: 60 ગુંઠા (2.52 વીઘા) 💰 કુલ કિંમત: ₹2.10 કરોડ ✅ ફાર્મહાઉસ માટે ઉત્તમ ✅ ફેક્ટરી અને રોકાણ માટે બેસ્ટ લોકેશન 🔰 ઉત્તર ગુજરાત પ્રોપર્ટી ડીલર

Ambay farya mad seert
264/var

ખેતર
13500000 1 એકર નો ભાવ

જમીન સાવરકુડલા
જમીન વેચવાની સે 120 વિધો 4 લાખ નો 1 વિધો

Rental income plots
We are given guaranteed rental income on plots in Dholera

4 Biggs
4 vigha rod tuch Droneshwar Mahadev ner Kodiya rod

Resident plot
NA.NOC TITLE CLEAR 271 VARN
Explore more listings
Browse more listings by category and location on Zutilo.