Modern Duplex House for Sale Junagadh
જુનાગઢ મા.. ઝાંઝરડા રોડ પર.. જનકપુરી સોસાયટી માં duplex મકાન ( ચાર રૂમ વારુ દરેક રૂમ માં અટેચ સંડાસબથરૂમ.) ફોર વિલ પાર્કિંગ. undergraund પાણી નો ટાંકો, ૧૦૧ વાર જમીન માં બાંધકામ. સાથે ચાર દીવાલ સ્વતંત્ર.. ફુલ હવા ઉજાસ....