મુખ્ય સામગ્રી પર જાઓ

Red Single-Speed Bicycle for Sale

જુનાગઢસાયકલજોવાયેલી28

વર્ણન

વેચવા નૂ છે એક બળદ ગાડું. લોખંડ ની ઉધૂ છે. સાગ નૂ ધોસરૂ છે. લાકડા નો. કઠોળો. છે. કીમત છે. 14000. હજાર. છે વેચવા ના છે બળદ ના સાતી ના સાબળા લોખંડ ના. છે. કિંમત છે. 2000. રૂપિયા. અને. ધોસરા નાના મોટા છ. સાત ધોસરા છે વેચની છે એક સાયકલ. કિંમત છે. 1200. રૂપિયા છે વેચવા નો છે બોર. નો. હેવી. બંબો. સવા. નો. બંબો છે. કિંમત છે એક. મિટર ના. 65. રૂપિયા છે વેચવા નો છે એક બોર નો કેચીગ. હેવી. દસ. નો. દસ. કેજી. 18. 20. ફૂટ છે. કિંમત. છે. 6200. રૂપિયા છે વેચવા નો છે બોર નો. કેબલ. હેવી. 4. M, M. છે. પટી. 250. ફુટ છે. કિંમત છે. એક. મિટર ના. 120. રૂપિયા છે વેચવા નૂ છે એક. કલર ટીવી. વિડિયો કોન કંપની નૂ છે લેવાનૂ હોય તો ફોન કરજો ફોન નંબર છે. 8000715713. છે વેચવા નો છે મગફળી નો ભૂકો. ચારો. કોરે. કોરો છે લીલવણી છે. 5. પાંચ વિઘાનો છે. કીંમત છે. 24000. ચોવીસ હજાર છે લેવાનો હોય તો ફોન કરજો ✨ Product Summary by Zutilo Used red single-speed bicycle in working condition, as seen in the image. The cycle has a comfortable saddle, rear carrier rack, and standard mudguards. Ideal for village or daily commuting use. Also visible is a traditional bullock cart in the background, indicating the rural, utility-focused setup. ગુજરાતી વર્ણન: લાલ કલરની સિંગલ-સ્પીડ સાયકલ વેચવા છે, ફોટામાં જેમ દેખાય છે તે મુજબ હાલ ઉપયોગમાં લેવાયેલ છે. સાયકલમાં આરામદાયક સીટ, પાછળ સામાન મુકવા માટે કેરિયર અને મડગાર્ડ લગાયેલા છે. ગામડા કે રોજિંદા અવરજવર માટે ઉપયોગી છે. ફોટામાં પાછળ તરફ પરંપરાગત બળદ ગાડું પણ નજરે પડે છે, જે ગ્રામ્ય અને કામચલાઉ સેટઅપ બતાવે છે.

વેચનારની વિગત

ભ

વ્યક્તિગત વેચનાર

ભોજા ભાઈ ઝાલા

2026 થી જોડાયેલા
જુનાગઢ

વિગતો

3 items
સાયકલ પ્રકાર
નોન-ગિયર
સ્થિતિ
સારું
રંગ
લાલ

સમાન વસ્તુઓ

₹61,500જુનાગઢ
કોલWhatsApp