મુખ્ય સામગ્રી પર જાઓ

દ્વારકા, દેવભૂમિ દ્વારકા, ગુજરાતમાં વેચાણ માટે હ્યુંદાઈ કાર

બધી જાહેરાતો

i 20 top model
21

i 20 top model

દ્વારકા•કાર

2015 નું મોડલ 3 ઓનર Well‑maintained Hyundai i20 top model with feature‑packed interior, including steering‑mounted controls and a touchscreen music system with Bluetooth. Smooth to drive, clean cabin, and ideal for ci...

₹3,35,000
i20 ASHTA 218 nu model
14

i20 ASHTA 218 nu model

દ્વારકા•કાર

i20ASHTA 218 નું મોડેલ ઓવનેર ૩ ડીઝલ 77000 હાલેલી ફૂલ જવાબદારી થી દેવાની છે Stylish white Hyundai i20 “ASHTA 2018” model in excellent condition, featuring sporty alloy wheels and a clean, well‑kept exterior. A great ch...

₹5,80,000
ઘર ઘરવ ગાડી છે ઓરીજનલ છે
28

ઘર ઘરવ ગાડી છે ઓરીજનલ છે

દ્વારકા•કાર

i20 dijal top model push batn se model 2016. owner 2 km 83000 original jeniyu kampni fiting pic કરવો Well-maintained Hyundai car in original condition, used only as a personal family vehicle. Clean interior with touch...

₹5,10,000
vechvani che
28

vechvani che

દ્વારકા•કાર

i20 Hyundai i20 asta optional top model with projector lamp push button owner 2 model 2016 no 8 mo mahino key 1 K.M. 94600 selected number 9600 Well-maintained Hyundai i20 Elite CRDi in white, offering a stylish hatch...

₹5,25,000
vechvani che
7

vechvani che

દ્વારકા•કાર

Hyundai i20 i20 asta optional top model projector lamp model 2016 no 8mo mahino push button diesel ⛽ key 1🗝️ owner 2 K.M.94500 Well‑maintained Hyundai i20 in clean white color, kept safely parked under cover and in g...

₹5,50,000
i20 asta o top model deisel
14

i20 asta o top model deisel

દ્વારકા•કાર

model 2017 owner 2 80k running ac chalu badha tayar new Kai kharcho nai Asta o diesel gadi jamkhambhaliya ni baju ma habardi gaam jova madse Well-maintained Hyundai i20 Asta (O) top model diesel in stylish white, offe...

₹5,00,000
i20 active
21

i20 active

દ્વારકા•કાર

modle 2016 disel pus botten 4 will 80% ac 100% Well-maintained Hyundai i20 Active in stylish white, featuring sporty alloy wheels and roof rails for a premium crossover look. Clean exterior, neat interiors and reliabl...

₹5,50,000
i20 asta o diesel
28

i20 asta o diesel

દ્વારકા•કાર

i20 asta diesel model 2017 owner 2 80k chalel ac chalu tayar new Well-maintained Hyundai i20 Asta (O) diesel in clean white, offering a perfect mix of premium features, strong mileage, and smooth performance. Ideal as...

₹5,00,000
Hyundai grand i10 disel
21

Hyundai grand i10 disel

દ્વારકા•કાર

grand i10, model-2014, owner-3, km-113000genun, push button, no-9157833333 Well-maintained Hyundai Grand i10 diesel with a clean exterior and reliable performance, perfect for daily city commutes as well as long drive...

₹2,20,000
I 20 top model
14

I 20 top model

દ્વારકા•કાર

2015 top model 3 owner ac bandha driyvar siyd power vindo bhandha che Well‑maintained Hyundai i20 top model in clean white, offering a stylish look with a comfortable and spacious interior. Ideal for daily city drives...

₹3,00,000
HONDAE VENUE SX TOP MODEL.  SANRUF
35

HONDAE VENUE SX TOP MODEL. SANRUF

દ્વારકા•કાર

Mo ...+91 63542 01896 model. 2019/10 owner.2 Top-model Hyundai Venue SX in clean condition, featuring a stylish white exterior and factory sunroof for a premium feel. Well-maintained compact SUV with modern looks, sol...

₹7,45,000
i20 megna petrol cng
14

i20 megna petrol cng

દ્વારકા•કાર

🚘Model :-★GJ01 〽Make :☀️HYUNDAI 🚘Model :-i20 🆚Version :-★ megna 📆Year :-★ 2010 👤Owner. :-★ 5 🎨Color. :-★ black ⛽Fuel :-★ petrol cng 📃Ins :-★ nil 🔑KEY :-1 AVAILABLE 💵 RS :-💶 125 fix Well-maintained Hyundai i2...

₹1,25,000
2014 no 11 mo mahino
7

2014 no 11 mo mahino

દ્વારકા•કાર

i20 dijal 2 onar Well-maintained November 2014 model car with a clean, modern instrument cluster and all gauges working perfectly. Driven carefully and kept in good running condition, ideal for daily use as well as lo...

₹4,00,000
HYUNDAI GRAND i10 diesel 2014
7

HYUNDAI GRAND i10 diesel 2014

દ્વારકા•કાર

HYUNDAI GRAND i10 diesel 25.26 ni avrage asta top model push button magwgeel 2014 model 3 onar geniun 1,40,000 km runnig 4 tyre new complete condition badhi javabdari thi devani chhe Well‑maintained 2014 Hyundai Grand...

₹2,60,000
I 20
14

I 20

દ્વારકા•કાર

i 20 model 2016/7 owner 2 Well‑maintained Hyundai i20 in clean white, offering a stylish look with a spacious, comfortable cabin ideal for family and city drives. The car appears to be carefully used and parked under...

₹4,35,000
ગાડી વેચવાની છે
14

ગાડી વેચવાની છે

દ્વારકા•કાર

2018 i 20 ડીઝલ ૧ ઓનર ૬૦૦૦૦ ચાલેલી ગુજરાત પારસિગ કરીને ખાતે જોયા પછી ૨૦/૧૮૦૦૦ ઓછા થાય Spacious, well-maintained car with clean black leatherette seat covers and a neat dual-tone dashboard, perfect for family or daily c...

₹5,15,000
i20
28

i20

દ્વારકા•કાર

i20 dijal top model push batn Clean and well-kept Hyundai i20 with a neat dual-tone interior, touchscreen infotainment and steering-mounted controls for added comfort and convenience. Ideal for daily city drives as we...

₹4,50,000
hyundai i10
14

hyundai i10

દ્વારકા•કાર

hyundai i10 2008 મોડલ 2029 સુધી પાર્સિંગ છે સીએનજી પેટ્રોલ બંનેમાં ચાલુ છે સામે એક્સચેન્જમાં કઈ હોય તો ચાલે ગાડી જામ ખંભાળિયા જોવા મળશે મેસેજ કરવાની ફોન કરો ટોટલ 13 છે ગમે તો જ ફોન કરવો Compact and reliable Hyundai i1...

₹81,000
I 20 ગાડી વેચવાની છે
14

I 20 ગાડી વેચવાની છે

દ્વારકા•કાર

I 20 sportz crdi model-2016 diesel push start Rivers camera km- 85000 km કિંમત - 3,30,000 9724447892 Well-maintained Hyundai i20 with clean interiors, dual-tone seat covers, and a smooth manual transmission—perfect fo...

₹3,30,000
Hyundai I10 Magna Vechvani
14

Hyundai I10 Magna Vechvani

દ્વારકા•કાર

Hyundai i10 magna Petrol/CNG Model 06/10/2015 K.M. 90,000 owner 2 Central Lock System & Touch Screen Reverse Camera Hyundai i10 Magna in well-kept condition, ideal for daily city driving with its compact size and easy...

₹2,00,000
CNG Eon 1 owner
14

CNG Eon 1 owner

દ્વારકા•કાર

hyundai eon CNG RTO sathe one owner model 2016 tip top condition ek j malike chalavel doctor car 9998623664 aa number ma phone karvo Well-maintained Hyundai Eon CNG with a single owner, offering excellent fuel efficie...

₹2,25,000
i20 petrol CNG 2019
21

i20 petrol CNG 2019

દ્વારકા•કાર

i20 ...2019 ... petrol CNG 2oner full javabdari aakhi gadi ORIJINAL betry new 6354620063 Well-maintained 2019 Hyundai i20 Petrol with company-fitted CNG, offering the perfect balance of power and excellent fuel effici...

₹5,25,000
i20 top model
21

i20 top model

દ્વારકા•કાર

i20 dijal top model push batn se model 2016. ટોપ કંડિસન છે કોઈ પણ જાત નો ખરચો નથી ફલ જવાબદારી Well-maintained Hyundai i20 top model with a premium interior, touchscreen infotainment system, and steering-mounted contro...

₹4,50,000
creta 1st owner
63

creta 1st owner

દ્વારકા•કાર

🚘Model :-★GJ-01 〽Make :☀️HYUNDAI 🚘Model :-CRETA 🆚Version :-★ EX 📆Year :-★ 2018 👤Owner. :-★ 1st 🎨Color. :-★ WHITE ⛽Fuel :-★ DIESEL 📃Ins :-★ RUNNING 🔑KEY :-1 AVAILABLE 🎰 K/m :-★1,30 💵 RS :-💶 call Mo. 63513719...

₹32,653

એકસરખી કારના ભાવ સરખાવો

કોઈ કાર ગમે તો તેનું મોડેલ, વેરિયન્ટ અને વર્ષ જુઓ. લગભગ એક જ વર્ષની, એક જ વેરિયન્ટની કાર સરખાવો. ટાયર બદલવા કે સર્વિસ કરાવવાનો ખર્ચ હોય તો બજેટમાં ગણો.

કાર જોવા જતાં પહેલાં વાત કરો

કાર હજી વેચાણ માટે છે કે નહીં અને ક્યાં જોવા મળશે તે પૂછો. અત્યાર સુધી કેટલા માલિક રહ્યા છે, મીટરમાં કેટલા કિલોમીટર દેખાય છે અને સર્વિસનાં બિલ છે કે નહીં તે જાણો. પછીથી CNG કિટ લગાવી હોય તો કિટ અને તેના કાગળો વિશે પૂછો.

દિવસના અજવાળામાં કાર તપાસો

ટાયર અને બોડી જુઓ. ડેશબોર્ડ પર ચેતવણીની લાઇટ દેખાય છે કે નહીં અને એસી ઠંડક આપે છે કે નહીં તે તપાસો. વેચનાર તૈયાર હોય તો કાર ચલાવીને સ્ટિયરિંગ, બ્રેક અને ગિયર તપાસો. જૂની કારનો ભાવ નક્કી કરતાં પહેલાં તમારી પસંદના મિકેનિકને કાર બતાવો. ઇલેક્ટ્રિક કે હાઇબ્રિડ કાર માટે બેટરીની હાલતનો રિપોર્ટ ઉપલબ્ધ હોય તો માગો.

પૈસા આપતાં પહેલાં કાગળો તપાસો

નોંધણી પ્રમાણપત્ર (RC)માં કારની વિગતો અને માલિકનું નામ સરખાવો. વીમો અને જ્યાં લાગુ પડે ત્યાં PUC તપાસો. લોન બાકી છે કે નહીં તે પૂછો. નામ ટ્રાન્સફર માટે કયા કાગળો જોઈએ તે સંબંધિત RTOમાં જાણો.

ભાવ અને નામ ટ્રાન્સફર કોણ કરાવશે તે લખી રાખો. ચુકવણી અને કાર સોંપ્યાનો પુરાવો સાચવો. કાર જોયા પછી અને વેચનાર કાર વેચી શકે છે તેની ખાતરી થયા પછી જ બુકિંગના પૈસા આપો.

તમારી કાર વેચવી છે?

કારની બહારના, સીટના અને ડેશબોર્ડના સ્પષ્ટ ફોટા મૂકો. નુકસાન હોય તો બતાવો. બ્રાન્ડ, મોડેલ, વર્ષ, ચાલેલા કિલોમીટર, ઇંધણ, માંગેલો ભાવ અને કાર ક્યાં જોવા મળશે તે લખો. જાણીતી ખામી જણાવો.