Running Stationery Xerox Shop for Sale
ગઢડા બસ્ટેશન પાસે દાદા ખાચર કોલેજની બાજુમાં જ Main રોડ પર એકદમ મોકા ની જગ્યા પર ડબલ શટર વાળી કોર્નની દુકાન, ચાલુ દુકાન માલ સામાન સહિત વેચવાની છે. તમારે માત્ર તાળું ખોલીને ધંધો કરવા ખુરશી પર બેસવાનું જ રહેશે બાકી તમામ...