Vivo Y53s 4G 6GB RAM 128GB Mobile
વર્ણન
મોબાઇલ નંબર પર ફોન કરજો vivo y53s વેચવાનો છે ફુલ વર્કિંગ અને ચાલુ કેન્ડિસન માં છે રેમ અને રોમ - 6/128 5000 mah ni bettery છે 2 સીમ ચાલશે . અને 1 મેમરી કાર્ડ ચાલશે કવર પણ દેવાનું છે કિંમત માં ફેરફાર કરી આપશું જય માતાજી 🙏🏼 Vivo Y53s 4G mobile for sale in working condition. It has 6GB RAM, 128GB storage, 5000mAh battery, dual SIM support, and a memory card slot. A cover is also included with the phone. Vivo Y53s 4G મોબાઇલ વેચવાનો છે. મોબાઇલ ફુલ વર્કિંગ અને ચાલુ કન્ડિશનમાં છે. તેમાં 6GB રેમ, 128GB સ્ટોરેજ, 5000mAh બેટરી, 2 સિમ સપોર્ટ અને મેમરી કાર્ડ સ્લોટ છે. ફોન સાથે કવર પણ આપવામાં આવશે.
વેચનારની વિગત
વ્યક્તિગત વેચનાર
raa 04
વિગતો
4 items- બ્રાન્ડ
- વિવો
- રેમ
- 6 જીબી
- સ્ટોરેજ
- 128 જીબી
- સ્થિતિ
- સારું
સમાન વસ્તુઓ

Samsung galaxy j8
📱 Samsung Galaxy J8 વેચવાનો છે 🔹 નવા ફોન ની કિંમત અત્યારે 16,000 છે. 🔹 કંપની: Samsung 🔹 મોડેલ: Galaxy J8 🔹 રેમ: 4GB 🔹 સ્ટોરેજ: 64GB 🔹 કલર: બ્લુ 💙 🔹 બેટરી: ખૂબ જ સારી સ્થિતિમાં 🔋 ✅ ફોનનાં બાકીનાં બધાં ફંક્શન બરાબર ચાલે છે. ✅ બેટરી બેકઅપ હજુ પણ ખૂબ સારું છે. ✅બિલ ને બોક્સ છે ચાર્જર નથી ⚠️ ફોન વિશે ખાસ માહિતી: • ફોનનું માઇક કામ કરતું નથી જેથી અત્યારે કૉલ કરવા માટે બ્લૂટૂથ ઇયરફોનથી કૉલ પર વાત કરી શકાય છે. અથવા તમારે રીપેરીંગ કરાવું પડશે. • ખરીદતાં પહેલાં ફોન ચેક કરી શકો છો. 🤝 સાચા ખરીદદારનો સંપર્ક આવકાર્ય છે. 💰 સિરિયસ ખરીદદાર માટે કિંમતમાં થોડો ફેરફાર થઈ શકશે. 📩 વધુ માહિતી માટે જલ્દી મેસેજ કરો કેમકે જલ્દી થી મારે આ ફોન વેચવાનો છે

Vivo y 200
All ok

Vivo y31 pro 8+8 128 display change but original
8+8 128 full kit best warking Display change he but original With cover Exchange available

Realmi 11x5g
Like a new phone orignal parts and orignal screen not damaged any parts

Oppo a54 mobile sell
Good condition minor scratches and dents glass break

OPPO A5 PRO 5G
8+8 RAM 256 STOREGE

Video y19s
Money problem

mobaile vesvano che
Samsung galaxy S10 5G Powerful smartphone for sale with a unique warrior-themed back cover that gives it a bold, stylish look. Phone is in used condition with visible wear on the case, but it works well and is perfect for daily calling, social media, and entertainment. વોરિયર થીમ ધરાવતા અનોખા બેક કવર સાથેનું પાવરફુલ સ્માર્ટફોન વેચવા માટે ઉપલબ્ધ છે, જે તેને બોલ્ડ અને સ્ટાઈલિશ લુક આપે છે. ફોન યૂઝ્ડ કન્ડિશનમાં છે અને કવર પર વેર દેખાય છે, પરંતુ સારી રીતે કામ કરે છે અને દૈનિક કોલિંગ, સોશ્યલ મીડિયા અને મનોરંજન માટે એકદમ યોગ્ય છે.
વધુ જાહેરાતો જુઓ
Zutilo પર કેટેગરી અને શહેર પ્રમાણે વધુ જાહેરાતો જુઓ.