Celerio zxi top cng oto

ભાણવકારજોવાયેલી28

વર્ણન

પેટ્રોલ સિક્વન્સી સીએનજી ઓટો ગેર જેડ એક્સાઇડ ટોપ મોડલ બધા જ ફ્યુચર સ્ટેરીંગમાં કંપની ફિટિંગ સાઉન્ડ સિસ્ટમ પાવર વિન્ડો પાવર સ્ટેરીંગ સેન્ટર લોક એસી પાવરફુલ ચાલુ ફુલ વીમો 4 ટાયર નવા પાંચ વરસની ગેરંટી સાથે લેધર સીટ કવર બોડી કવર સાથે વાઈટ કલર મોડલ.2017 last વોનર.2 78000 ચાલેલ કિંમતમાં કોઈ જાતનો ફેરફાર થશે નહીં રૂબરૂ આવીને જોઈ જોઈ ં બીજા ફોટા મારી પાસે છે નહીં અને બપોરના એક થી ચાર વાગ્યા સુધી કોઈએ ફોન કરવો નહીં અને ભાવ અને બધું ડિસ્કસ અહીંયા આવીને થશે આવતા પહેલા કલાક પહેલા ફોન કરવો 8511890595 Well‑maintained Maruti Suzuki Celerio ZXi (Top) CNG with automatic transmission, offering smooth city driving and excellent fuel economy. Clean dual‑tone interior, power steering, music system and all essential comforts make it a practical and reliable family car. સારી રીતે જાળવેલી મારુતિ સુઝુકી સેલેરિયો ZXi (ટોપ) CNG ઓટોમેટિક, શહેરમાં સ્મૂથ ડ્રાઇવિંગ અને ઉત્તમ માઇલેજ માટે ઉત્તમ વિકલ્પ છે. સ્વચ્છ ડ્યુઅલ ટોન ઇન્ટિરિયર, પાવર સ્ટિયરિંગ, મ્યૂઝિક સિસ્ટમ અને તમામ જરૂરી સુવિધાઓ સાથે આ ગાડી કુટુંબ માટે પ્રેક્ટિકલ અને વિશ્વસનીય પસંદગી છે.

વેચનારની વિગત

ર

વ્યક્તિગત વેચનાર

રમેશ ભાઈ મકવાણા

2026 થી જોડાયેલા
ભાણવ

વિગતો

6 items
કાર બ્રાન્ડ
મારુતિ સુઝુકી
ઈંધણનો પ્રકાર
સીએનજી
ટ્રાન્સમિશન
ઓટોમેટિક
ઉત્પાદન વર્ષ
2,017
ચાલેલુ કિ.મી.
78,000
માલિકી
બીજો માલિક

સમાન વસ્તુઓ

Zutilo પર કેટેગરી અને શહેર પ્રમાણે વધુ જાહેરાતો જુઓ.

₹3,72,000ભાણવ
કોલWhatsApp