3.5 BHK Furnished Bungalow House for Sale - ઘર વેચાણ માટે - રાજકોટ શહેર - Image 1

3.5 BHK Furnished Bungalow House for Sale

વર્ણન

https://youtu.be/jpqiPbCHTwI?si=kXo7fWASowV058Ux જૂની કિંમત છે વિડિઓ માં 🏡 *સૂચિત સોસાયટી માં 70 વાર નો 3.5bhk બંગલો વેચવાનો છે*🏡 🤝 બ્રોકર આવકાર્ય છે! 🔹 વિશેષતાઓ: 🏠 ગ્રાઉન્ડ ફ્લોર મોટું ફળિયું (3બાઇક પાર્કિંગ એરિયા) 🛋️ હોલ + 1 રૂમ વિથ પી.ઓ.પી અને ફુલ ફર્નિચર 🍽️ ડાઇનિંગ હોલ (ઓસરી) મોટા કબાટ ફુલ ફર્નિચર 🍳 રસોડું અને સાથે ફુલ ફર્નિચર 🚽 ટોયલેટ 🧺 વોશિંગ એરિયા માં sintex પાણી ટાંકો 💧 પાણીની સુવિધાઓ: 🕳️ અગાસી પર પાણીની ટાંકી 🏗️ અગાસી પર ગરમ સોલાર પાણીની ટાંકી 🚰 જળ પુરવઠો: 🔗 1 R.M.C. નળ લાઇન 💦 બોરવેલ 🏢 પ્રથમ માળ (ઉપર): 🛏️ 2 રૂમ (1 રૂમ માં pop with ફુલ ફર્નિચર ) (🛁 એટેચ ટોયલેટ બાથરૂમ સાથે) 🛋️ મોટી ઓસરી સાથે રસોડું 🌟 સુંદર લોકેશનમાં સ્પેશિયસ બંગલો! 📞 આજે જ સંપર્ક કરો! 📱 રમેશભાઈ – 8460525293 📱 Whatsapp 🪀 8460525293 📍 સ્થળ: ભગવતી પરા મેઈન રોડ, યંદુનંદન હોસ્પિટલ પાસે રાજકોટ – 360003 કેસરી પુલ પારેવડી ચોક થી અને ડિલક્સ ચોક થી તદન નજીક. 💤સુવિધા આજુ બાજુ માં.💤 ગ્રીનલેન્ડ ચોકડી થી 3.5 કિમી. Lkg to 12th સુધી School. શાકભાજી માર્કેટ નજીક, તમામ નાની મોટી હોસ્પિટલ ચોક નજીક, જંકશન નજીક, થોડુંક દૂર બસ સ્ટેન્ડ, D માર્ટ , બોમ્બે સુપર મોલ, સિનેમા નજીક સારો રહેવા લાયક કેમેરા વાળી સોસાયટી..... 📲📲📲📲 .. ટૂંક સમય માં રિવર ફ્રન્ટ ની મજા માણવા નજીક સોસાયટી.... 👆🏻👆🏻👆🏻👆🏻👆🏻👆🏻👆🏻👆🏻👆🏻👆🏻👆🏻 Spacious 3.5 BHK bungalow house available for sale in a residential society. This property includes a large ground floor frontage with parking space for 3 bikes, hall, one room with POP work and full furniture, dining area with big cupboards, furnished kitchen, toilet, and washing area with Sintex water tank. The first floor has 2 rooms, including one room with POP and full furniture, attached toilet and bathroom, and a large sitting area with kitchen. Water facilities include overhead tank, solar hot water tank, RMC line, and borewell. Suitable for family living with nearby schools, market, hospitals, mall, cinema, and other daily needs. રહેણાંક સોસાયટીમાં વેચાણ માટે વિશાળ 3.5 BHK બંગલો ઉપલબ્ધ છે. આ પ્રોપર્ટીમાં ગ્રાઉન્ડ ફ્લોર પર મોટું ફળિયું છે જેમાં 3 બાઈક પાર્કિંગની જગ્યા છે, હોલ, POP વર્ક અને ફુલ ફર્નિચર સાથે 1 રૂમ, મોટાં કબાટ સાથે ડાઇનિંગ એરિયા, ફર્નિચરવાળું રસોડું, ટોયલેટ અને Sintex પાણીના ટાંકા સાથે વોશિંગ એરિયા છે. પહેલા માળે 2 રૂમ છે, જેમાં 1 રૂમ POP અને ફુલ ફર્નિચર સાથે છે, એટેચ ટોયલેટ-બાથરૂમ અને મોટી ઓસરી સાથે રસોડું છે. પાણીની સુવિધામાં અગાસી પર પાણીની ટાંકી, સોલાર ગરમ પાણીની ટાંકી, RMC લાઇન અને બોરવેલ સામેલ છે. પરિવાર માટે રહેવા યોગ્ય ઘર છે અને નજીકમાં સ્કૂલ, માર્કેટ, હોસ્પિટલ, મોલ, સિનેમા તથા દૈનિક જરૂરિયાતોની સુવિધાઓ ઉપલબ્ધ છે.

વિગતો

8 items
મિલકત પ્રકાર
ઘર
ફર્નિશિંગ
પૂર્ણ ફર્નિશ્ડ
બિલ્ટ-અપ વિસ્તાર (ચો.ફૂટ)
1,890
બેડરૂમ
3 બીએચકે
બાથરૂમ
2
કુલ ફ્લોર
2
ગેટેડ સોસાયટી
Yes
પાર્કિંગ ઉપલબ્ધ
Yes

વેચનારની વિગત

F

વ્યક્તિગત વેચનાર

Fancy Point

2026 થી જોડાયેલા
રાજકોટ શહેર

સમાન વસ્તુઓ

2bhk duplex opp. Ranuja temple
56

2bhk duplex opp. Ranuja temple

રાજકોટ શહેર
ઘર વેચાણ માટે

Independent 2bhk duplex opp. Ranuja temple, kothariya road with rmc water connection, gas connection, extra kitchen and toilet- bathroom at first floor. Price negotiable. Suchit

₹16,00,000
Posted
A/1102 Shreem Maxima
21

A/1102 Shreem Maxima

અમદાવાદ શહેર
ઘર વેચાણ માટે

Good Location Nr SP Ring Road Semi Furniture

₹55,00,000
Posted
2 bhk flat gooipura
105

2 bhk flat gooipura

સુરત શહેર
ઘર વેચાણ માટે

Gooipura soni faliya 2 bhk flat Rent 6000 Sell 9 lakhs Jain Hindu religion

₹9,00,000
Posted
House for Sale with 3 Shop Dukan
399

House for Sale with 3 Shop Dukan

છોર્યાસી
ઘર વેચાણ માટે

Dastavej vali Property 51/51 288 var (3)dukan sathe Bajuna 2 dukan ni jgya ave

₹2,75,00,000
Posted
3 BHK FLATE FOR SALE IN SAIYAD VASNA NEAR NILAMBER CIRCLE
280

3 BHK FLATE FOR SALE IN SAIYAD VASNA NEAR NILAMBER CIRCLE

વડોદરા શહેર
ઘર વેચાણ માટે

* NO BROKRAGE VADODARA* ✅3 BHK SEMI FURNISHED FLAT FOR SALE AT TULSI ANGAN NEAR NILAMBER CIRCLE GOTRI VADODARA. ✅LANDMARK:- ( NEAR NILAMBER CIRCLE ) 💸💵SALE PRICE:- 55 LAC(NEGOTIABLE) ✅BUILD UP:-1400 SQFT ✅CARPET AREA:-1200 SQFT ✅THIRD FLOOR 🚗ALLOTED CAR PARKING ✅JUST AWAY (WITHIN ONLY 5 MIN) ✅NILAMBER TRIMPH MALL ✅LINDE COMPANY 🏡JAIN DERASAR 🏡PANCHMUKHI HANUMAN TEMPLE 🏫 BRIGHT DAY CBSC SCHOOL ✅SHAKTI SPORT CLUB 🏥VIHAN HOSPITAL ✅24*7 SECURITY GUARD WITH CCTV CAMERA SURVEILLANCE GATED SOCIETY* GOOD LOCATION & LOCALITY*

₹55,00,000
Posted
3BHK Banglow
91

3BHK Banglow

નડિયાદ
ઘર વેચાણ માટે

I want to sell my fully Furnished banglow with 4AC / 2LED TV / Fridge /R.O/ Chemney / Solar penal / Oven / Gijar / 1000 lt water tank / Jula POP light furniture sofa bed -3 Waldrop temple Tpoi etc

₹38,00,000
Posted
2 BHK BUNGALOW
126

2 BHK BUNGALOW

ભાવનગર શહેર
ઘર વેચાણ માટે

૧૬૨ વાર માં ફુલ ફર્નિચર, ૨૪ કલાક પાણી ની સગવડ, ગેસ લાઈન, ટાઈટલ ક્લિયર,

₹1,20,00,000
Posted
3 BHK Banglos
126

3 BHK Banglos

દસ્ક્રોઇ
ઘર વેચાણ માટે

3 BHK Banglos Sell Na.Noc Title Clear Price 1.25 c.r

₹1,25,00,000
Posted

Zutilo પર કેટેગરી અને શહેર પ્રમાણે વધુ જાહેરાતો જુઓ.

₹40,00,000રાજકોટ શહેર
કોલWhatsApp