30m x 30m Industrial Corner Plot for Sale
વર્ણન
રાજકોટ થી ૧૫ કિ.મી. માખાવડ-શાપર રોડ ઉપર, માખાવડ ચોકડી પાસે રાજકોટ-પોરબંદર નેશનલ હાઇવે અને નવા રીંગ રોડ થી નજીક, ગોંડલ ચોકડી-મેટોડા-શાપર ના જંકશન પોઈન્ટ પર, કમ્પાઉન્ડ વોલ, સિમેન્ટ રોડ, લાઈટ અને ભૂગર્ભ ગટર સુવિધા સાથેના ૧૨૫ વિઘા માં ફેલાયેલા શુભ ઇન્ડસ્ટ્રીઅલ ઝોનમાં મેઈન એન્ટ્રી ગેઈટ ની બાજુમાંજ, ૬0 ફૂટ અને ૫0 ફૂટ ના રોડ કોર્નર પર કોમન પ્લોટ અને મેઈન ઓફિસ ની તદન સામે પાર્કિંગ સુવિધા સાથે ૩0 મી. x ૩0 મી. ( ૧0૬૭.૧૨૨ વારનો )ઇન્ડસ્ટ્રીઅલ પ્લોટ વેચવાનો છે. મો. - ૯૪૨૭૨ ૨૨૮0૮ Industrial corner plot available in Shubh Industrial Zone. The plot measures 30 m x 30 m, around 1067.122 var, and is located beside the main entry gate. It is on the corner of 60 ft and 50 ft roads, opposite the common plot and main office, with parking facility. The zone includes compound wall, cement roads, lighting and underground drainage facilities. શુભ ઇન્ડસ્ટ્રિયલ ઝોનમાં ઇન્ડસ્ટ્રિયલ કોર્નર પ્લોટ ઉપલબ્ધ છે. પ્લોટનું માપ 30 મી. x 30 મી. છે, આશરે 1067.122 વાર, અને તે મેઈન એન્ટ્રી ગેટની બાજુમાં આવેલો છે. પ્લોટ 60 ફૂટ અને 50 ફૂટના રોડના કોર્નર પર છે, કોમન પ્લોટ અને મેઈન ઓફિસની સામે છે, સાથે પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ છે. ઝોનમાં કમ્પાઉન્ડ વોલ, સિમેન્ટ રોડ, લાઈટ અને ભૂગર્ભ ગટર જેવી સુવિધાઓ છે.
વિગતો
3 items- સૂચિબદ્ધ માટે
- વેચાણ
- બિલ્ટ-અપ વિસ્તાર (ચો.ફૂટ)
- 9,688
- પાર્કિંગ ઉપલબ્ધ
- Yes
વેચનારની વિગત
વ્યક્તિગત વેચનાર
Darshan Parsania
સમાન વસ્તુઓ

House with Shop
કમર્શિયલ પ્રોપર્ટી – દુકાન, ઓફિસ, ગોડાઉન અથવા દુકાન સાથે રહેઠાણ માટે ઉત્તમ! સ્થળ: રવાપર રોડ, A J Company નજીક, 1, કાયાજી પ્લોટ, મોરબી. ✅ ઉપયોગ માટે યોગ્ય: દુકાન (Shop) ઓફિસ (Office) ગોડાઉન (Warehouse) દુકાન સાથે રહેઠાણ (Shop with Residence) 🌟 મુખ્ય કમર્શિયલ વિસ્તારમાં આવેલ હોવાથી વ્યવસાય માટે ઉત્તમ તક. 📞 વધુ માહિતી માટે આપેલ મોબાઇલ નંબર પર સંપર્ક કરો. 📍 વિસ્તાર અને આસપાસના સ્થળની માહિતી માટે નીચે આપેલ Google Map Link ખોલો. https://maps.app.goo.gl/2qFPPBBMPTFQ7ycF8 Note: Colourful Image is Prepared by AI

Showroom for Rent
Showroom Available for Rent in Saskar Mandal Bhavnagar

HP LASER JET PRINTER WIFI WORKING CONDITION
HP LASER JET WIFI PRINTER IN WORKING CONDITION .

Sofa
5 feet single sofa for sell

Printer toner refilling
Koipan compani na printer repairing & tonner refilling Rs 380 Tamara Ghar ke office maa betha kaam karavo all rajkot

6×5 bed box pulung 100% plawood + curlone brand nu gadlu sathe vechvanu che
6×5 bed box palang 100% plywood + curlone brand nu gadlu sathe vechvanu che

COMPUTER TABLE / STUDY TABLE
COMPUTER TABLE AND STUDY TABLE TOO

Bluetooth wireless headphones
Bluetooth wireless headphones Audio jack and sd card spotted
વધુ જાહેરાતો જુઓ
Zutilo પર કેટેગરી અને શહેર પ્રમાણે વધુ જાહેરાતો જુઓ.